Testimonials

Testimonials

Janvi Ravani

I had came with lots of hope. Had stomach problem since 6-7 months. Tried out all possible things and was fed up of medicines.

Almost like a miracle in just 10 days all my problems have flewed away. I feel so relaxed and tension free.

Had a great experience with all unknown faces.

Will miss all the lovely super helpful and full of joy girls. Thanks a ton.


 

 

Isha ( Rajkot )

The main reason for coming to Gokul Nature Cure was Detox and skin  problem which really helped me. Along with that it cured many things like positivity, Value, Calmness. I liked the most is smile on each and every faces since first day. Every person all the staff are always smiling and that’s sign of positivity. Climate over here is too good. Had really good experience. Thanks to everyone.


Seema Desai ( Mumbai )

I came with a lot of heaviness at 85.5 kg. Today I am 8 Kg, long way to go but lost lost 5 and a half kg in 9 days. Feeling more energetic learned the way of lifestyle management.

Dr. Kamleshbhai and Dr. Kiranben are warm caring doctors. They both have calming effect on their patient. They teach, care, treat and pray with a smile. We really loved every moment under their care.

The girls at the treatment centre are very very very efficient and hardworking. I was very impressed and touched. They are all rounder.

The place is very clean. I like the particularity about cleanliness and coming from Mumbai cty it was a peaceful bliss. Surrounding eating fresh grown vegetables is exotic for us.

It was overall very good blissful experience.

I would love to come here again and also encourage family and friends to heal through Naturopahty.   

Leaving this place with a smile and glow not just on my face but my soul as well.

Thank you so so much.


Mr. S. M. Kalaria

Gokul Nature Cure was my first experience of Naturopathy. I have Diabetes since 2000, ( 16 Yrs ). I tried allopathy since long and found that set dosage was only helpful for six month to one year, only option was to go for higher dose or other medicine of higher order. I regularly do sports for 2 hours in morning but that was also not much helpful. I also take ayurvedic medicine as a supplement since last 9 months, found them effective with cut in allopathy medicine dosage was able to maintain the same sugar level. But in the mind I was always looking for some complete and holistic approach to manage Diabetes. This year we happened to visit Gokul Nature Cure before 3 months. I had in mind during Diwali holidays will find time to explore Naturopathy. So we came to Gokul Nature Cure before Diwali. Ater medical examination and studying my reports and medications Dr. Kamleshbhai Solanki and Kiranben prescribe daily regime of yoga in the morning, various detoxifying juices during different time of day, meticulously planned meals with variety of food for body need, boosted by body massage and targeted massages, steam bath for fast removal of toxins and mud bath sessions, Localized stimulation of gastric organs. Dosage of medicine was reduced to almost half and ayurvedic medicine was completely stopped. After 5 days of treatment I could see gradual reduction in blood sugar level. After completion of 9 days I learned how to adjust life and manage Diabetes better which I never learned in last 16 years.

The treatment was even made more effective by dedicated and disciplined staff I really thank the management and promoter of Gokul Nature Cure for starting this Nature Cure facility in Rajkot Distrit. Best wishes for  this endeavour


રાજેશ્રીબેન ( મુંબઇ )

ગોકુલ નેચર ક્યોર સેન્ટર ની હુ આભારી છું. મારૂ સર્વસ્વ મને મળી ગયુ, ખુબ ખુબ આભારી છું. મારા જીવનમાં એલોપેથી દવા સીવાય કંઇ ન તુ. મને એવુ લાગતુ  કે મારો ખોરાક એલોપેથી દવા હતો. હવે તેના થી છુઠકારો મળ્યો. તેથી હુ ખુબ જ આંનદ માં છુ. મારા પતી ને પણ ખુબ આંનદ થયો. હુ એક પગથીયુ પણ ચડી શકતી ન તી. આજે ખુબ સારી રીતે ચાલી શકુ છુ. મારા માટે કમલેશભાઇ અને કિરણબેન ભગવાનનું સ્વરૂપ છે. હુ બેગ્લોર, અંજાર, મુંબઇ અને રાજકોટ, એવા બધા જ ઓથોપેથીક ડૉકટર ની ટ્રીટમેન્ટ કરાવી ચુકી હતી પ ક્યાય મને રાહત થઇ નહિ અને અહી ગોકુલ નેચર ક્યોર માં રાહત થય ગઇ. મારા માટે ગોકુલ હોસ્પીટલ એક મંદીર છે. ડૉ કમલેશભાઈ, ડૉ.કીરણબેન બન્ને મારા ભગવાન છે. બસ હૂ એની આભારી છું.        

માકડીયા શોભનાબેન

આ ગોકુલ નેચર સેન્ટર માં હું દાખલ થઇ ત્યારે હુ એક પણ ટ્રીટમેન્ટ થી જાણીતી ન હતી આપણા શરીર માટે બધી ટ્રીટ્મેન્ટ સારી છે. અહિનો સ્ટાફ પણ બહુ સારો છે અને અહિ સાફ સફાઇ નુ કામ પણ સારૂ છે. રસોડા નો સ્ટાફ ખુબ પ્રેમથી સારી રીતે જમાડે છે. મેડમ અને સર પણ સારી રીતે ધ્યાન આપે છે. અહીનુ વાતાવણ પણ ગમ્યુ છે. ગોકુલ નેચર સેન્ટર ની પ્રગતી થાય અને વિશ્વમાં નામના મેળવે એવી મારી તમ્મના છે.

                                                                        

ચંદ્રસિહ જી પરમાર ( ભાવનગર )

શ્રી ડૉ કમલેશભાઇ તથા ડૉ કિરણબેન તથા લાગણી સભર સર્વ સ્ટાફ ભાઇ તથા બહેનો

કુદરતી ઉપચાર મારા માટે બીલકુલ અજાણ હતુ મારે તો આ શબ્દ નો જ પરીચય હતો.જે જીવન માં પ્રથમવાર ઉપચાર રૂપે સમજ્યો જેને સમજવા અનુભવપુર્વક હુ અંતરથી શ્રી કમલેશભાઇ, કિરણબેન તથા ઇશ્વર નો આભાર માનુ છુ. અને તામારો રૂણી છું તેમ કહુ તો પણ કાઇ ખોટુ નથી.

તેથી વિષેષ વાત તો એ છે કે અહિથી રજા લીધા પછી (સ્વસ્થ થયા બાદ પણ ફોન દ્રારા સાહેબ કાયમ માટે અને ગમે ત્યારે મળશે એવી મને ખાત્રી પુર્વક ની દિલ થી મળવાથી શાંતી અનુભવુ છુ.

ગોકુલ નેચર સેન્ટર ની ખુબ ખુબ પ્રગતી થાય પરીસ્થીતિ અનુસાર આ લાભ બધાને મળે તેવી અપેક્ષાથી રજા લઉ છુ. ખુબ ખુબ બધાનો આભાર.

                                                        

                                                        

પંચીગર સાહેબ

આવી અદભુત પ્રભુને પ્યારી કુદરતી ઉપચાર પધ્ધતિ તમામ અદભુત સુવીધા વાળુ ગોકુલ નેચર સેન્ટર એક મધુરી ઇશ્વરનુ આશીર્વાદ રૂપે ગોમટા માં નિર્માણ પામ્યુ છે તેના લાભ લેવા સર્વને મારી ભલામણ છે. ડૉ.કમલેશભાઇ તથા ડૉ.કિરણબેન પોતાનો પ્રાણ રેડીને આ સંસ્થા ને ચલાવી રહ્યા છે. એવા તમામ સંચાલકો શ્રી કાંતિલાલ હેદપરા, શશીકાન્તભાઇ હેદપરા, અખિલભાઇ પાડલીયા, આ પ્રોજેક્ટ ને એક ઉત્તમ સાધના સેવા ધામ તરીખે તેના વિકાસ માં પોતાનો અમુલ્ય ફાળો આપી રહ્યા છે. તે અનન્ય છે. આ કોઇ ધંધાદારી હોસ્પીટલ નથી પરંતુ સેવાભાવી છે.તેનો ઉત્તરોત્ત્ર વિકાસ થાય તેવી શુભેચ્છા છે.