L
O
A
D
I
N
G
Gokul Nature Cure Centre
Gokul Nature Cure Centre

કાશમીરાબેન ભરતભાઇ જાદાણી

જામકંડોળા

શ્રી માન ડૉ.કમલેશભાઇ તથા ડૉ.કિરનબેન તમારી બન્ને ની ખુબ જ મહેનત છે. તમે અમને વ્યક્તિગત ધ્યાન અપો છો. અહિ અમને ટ્રીટમેન્ટ લીધા પછી ખુબ સારૂ લાગ્યુ છે. જ્યારે ઉપવાસ કરીયે છીએ ત્યારે કઇ પણ ખબર પડતી નથી અને સર અને મેડમ વારંવાર પુછવા આવે છે. આ ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. આપણા માટે ખુબ જરૂરી છે.

Gokul Nature Cure Centre

લતાબેન પારેખ

Rajkot

તમો એ આ ગોકુલ નેચર સેન્ટર ખોલવા બદલ ખુબ ખુબ આભાર તમારા આ ગોકુલ નેચર સેન્ટર માં ખુબ જ ફાયદા થયા અને તમારી સેવા ખુબ જ સરસ છે. ધણો જ આનંદ આવ્યો તમારો સ્વભાવ મને ખુબ જ ગમ્યો તમારો સ્ટાફ પણ ખુબ જ ગમ્યો તમારા સ્ટાફ નો સહકાર પણ સારો છે.

Gokul Nature Cure Centre

જયાબેન

Ahmedabad

આપની ગોકુલ નેચર હોસ્પિટલ માં અમને અહિ રહેવાનુ ખુબ જ સરસ લાગ્યુ અમને ટ્રીટમેન્ટ સારી લાગી અહિંના માણસો પણ ખુબ સારા છે. અને સરસ રીતે કામ કરે છે. જમવાનુ પણ ખુબ સરસ છે. સાફ સફાઇ પણ ખુબ સારી છે.

Gokul Nature Cure Centre

નીશાબેન

Rajkot

ડૉ.કમલેશભાઇ ડૉ.કિરનબેન ખુબ જ સારા છે. તેમનો સ્વભાવ મને ખુબ જ ગમ્યો. તેમણે મારી સારવાર ખુબ જ સારી રીતે કરી છે. મને ખુબ જ આનંદ થયો અને મારા ઘણા દુખ દુર થઇ ગયા. અહીંનુ વાતાવરણ મને ખુબ જ રમણીય છે. જમવાનુ સાતવીક, સ્વચ્છ,સારૂ છે. સ્ટાફનો સ્વભાવ પણ ખુબ જ સારો છે. મને રૂમમા પણ કોઇ જાત ની તફલીક થઇ નથી. અહીં ખુબ જ વયવસ્થીત છે. સેન્ટર ની સ્વછતા પણ મને ખુબ ગમી.

Gokul Nature Cure Centre

દામીનીબેન સુરેશભાઇ સોની

જુનાગઢ

શ્રી માનનીય ડૉ`.કમલેશભાઇ અને કિરનબેન
આપના ગોકુલ નેચર ક્યોર સેંન્ટર મા અમોએ બન્ને પતિ પત્ની દશ દિવસ ટ્રીટ્મેંન્ટ લીધી મારી પત્ની ને આર્થરાટીસ વા નો દુખાવો હતો દસ દીવસ ની સારવાર 100% સારૂ થઇ ગયુ અહીનુ વાતાવરણ શુધ્ધ છે અહીનો સ્ટાફ પણ ખુબ સારો છે. મારા અનુભવ પ્રમાણે અહીની ટ્રીટ્મેન્ટ ખુબ જ સારી છે. અમો વર્ષ મા એકવાર જરૂર આવશુ.

Gokul Nature Cure Centre

अशोक पिन्वे

बैंगलोर

श्री मान डो.कमलेश भाइ ऎवम डो.किरन बेनजी आपके गोकुल नेचरल सेन्टर मे प्रतीदीन आपकी सेवा देखकर बहुत ही लाजवाब रहा आप हमारे साथ रहे आपका वयव्हार, वाणी, बहोत ही अच्छा है आपका प्रवचन भी बहोत अच्छा ऒर सार्थक हे. इनके लीऎ हम आपके दील से आभारी है.. ओर आप जो कार्य कर रहे हे इश्वर इनमे आपको बहोत ही सफलता दे ऎसी हमारी मनो कामना है. इन दीन दरमीयान आपका हमारा सबन्ध ऎक परीवार जेसा हो गया ओर आप यह कार्य करते रहे यही हमारी कामना है. धन्यवाद आपका सुभ चीतक

Gokul Nature Cure Centre

Yashesh

Rajkot

I loved and enjoyed being here. Most important thing I had being here is you get a CHANCE to find and MEET your self, If you want to value what you have, must come. I will come again.

Gokul Nature Cure Centre

Pravin and Manju Dalsania

USA

It has been pleasure to be at Gokul Nature Cure Centre for 10 days. We had been thinking about this vacation and having experience of naturopathy for more than four months.
We are from USA ( Washington DC Area) and had hear about your centre a year ago and I had told my wife that we will attend this cure centre since it is in your birth place.
I had not expected this royal service from whole staff and clean facility in Gujarat. Your whole staff treated us very nicely and courteously.
I came here just for rejuvenating my health but I was able to receive immediate response from my body within 10 days of stay in my long term constipation, Sinus complaints and neck pain.
I would highly recommend this facility for any kind of treatment since Naturopathy cures disease from root.
Best Of Luck. See You Again Soon.

Gokul Nature Cure Centre

પન્ના બંગાળી, કિરનભાઇ બંગાળી

Valsad

કુદરતના સાનીધ્યમાં કુદરતી ઉપચારની કલ્પના જ રોમાંચક છે. અને એ કલ્પના આજે સાકાર થઇ અને તેને માણી. તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર સંસ્થા ભવિષ્યમાં જરૂર સફ્ળતાના શિખરો પ્રાપ્ત કરશે એવી અમારી હાર્દિક શુભેચ્છા છે.
ઉપચારની વ્યવસ્થા સરસ છે જે રીતે બધો સ્ટાફ હળીમળી ને રહે તથા તેમનો વ્યવહાર ઉત્તમ છે. ખોરાક સાદો પણ સ્વાદિષ્ટ. ડૉ.કમલેશભાઇ અને ડૉ કિરનબેન નો દર્દિ સાથે નો સંબંધ અને તેમનો સોમ્ય વ્યવહાર અને તેની કાળજી સંસ્થાની જાન છે.

Gokul Nature Cure Centre

ગોધાણી પ્રિયા હિતેષભાઇ

જુનાગઢ

આ ગોકુલ નેચર સેન્ટર માં કુદરતી ઉપચાર થી ખુબ જ ફાયદા થાય છે. તે જાણ્યુ પછી અમે આ કેન્દ્રની પહેલી વાર મુલાકાત લીધી. કુદરતી સોદર્ય ની વચ્ચે આ ગોકુલ નેચર ની ઇફેક્ટ એકદમ સારી મળી સ્ટાફ બહુ સારો છે. બધાના સહકારથી હળીમળી ને આ કામ થઇ રહ્યું છે. એકદમ સાદો અને સાત્વિક ખોરાક તેમજ ડૉ.કિરનબેન જેમ માતા હોય તેવી રીતે જમાડે અને એક એક વ્યક્તિ પર ધ્યાન આપે છે. ડૉ કમલેશભાઇનો સ્વભાવ ખુબ જ સરળ છે. આ બન્ને ગોકુલ નેચર ની ધરોહર છે.ખુબ ખુબ શુભેચ્છા.

Gokul Nature Cure
Gomta, Ta- Gondal, District- Rajkot. Gujarat - India.

+91 72010 77767

+91 70961 77767

info@gokulnaturecure.org

www.gokulnaturecure.org