L
O
A
D
I
N
G
Gokul Nature Cure Centre
Gokul Nature Cure Centre

Janvi Ravani

Nadiad

I had came with lots of hope. Had stomach problem since 6-7 months. Tried out all possible things and was fed up of medicines. Almost like a miracle in just 10 days all my problems have flewed away. I feel so relaxed and tension free. Had a great experience with all unknown faces. Will miss all the lovely super helpful and full of joy girls. Thanks a ton.

Gokul Nature Cure Centre

Seema Desai

Mumbai

I came with a lot of heaviness at 85.5 kg. Today I am 8 Kg, long way to go but lost lost 5 and a half kg in 9 days. Feeling more energetic learned the way of lifestyle management.
Dr. Kamleshbhai and Dr. Kiranben are warm caring doctors. They both have calming effect on their patient. They teach, care, treat and pray with a smile. We really loved every moment under their care.
The girls at the treatment centre are very very very efficient and hardworking. I was very impressed and touched. They are all rounder.
The place is very clean. I like the particularity about cleanliness and coming from Mumbai cty it was a peaceful bliss. Surrounding eating fresh grown vegetables is exotic for us.
It was overall very good blissful experience.
I would love to come here again and also encourage family and friends to heal through Naturopahty.
Leaving this place with a smile and glow not just on my face but my soul as well.
Thank you so so much.

Gokul Nature Cure Centre

Mr. S. M. Kalaria

Rajkot

Gokul Nature Cure was my first experience of Naturopathy. I have Diabetes since 2000, ( 16 Yrs ). I tried allopathy since long and found that set dosage was only helpful for six month to one year, only option was to go for higher dose or other medicine of higher order. I regularly do sports for 2 hours in morning but that was also not much helpful. I also take ayurvedic medicine as a supplement since last 9 months, found them effective with cut in allopathy medicine dosage was able to maintain the same sugar level. But in the mind I was always looking for some complete and holistic approach to manage Diabetes. This year we happened to visit Gokul Nature Cure before 3 months. I had in mind during Diwali holidays will find time to explore Naturopathy. So we came to Gokul Nature Cure before Diwali. Ater medical examination and studying my reports and medications Dr. Kamleshbhai Solanki and Kiranben prescribe daily regime of yoga in the morning, various detoxifying juices during different time of day, meticulously planned meals with variety of food for body need, boosted by body massage and targeted massages, steam bath for fast removal of toxins and mud bath sessions, Localized stimulation of gastric organs. Dosage of medicine was reduced to almost half and ayurvedic medicine was completely stopped. After 5 days of treatment I could see gradual reduction in blood sugar level. After completion of 9 days I learned how to adjust life and manage Diabetes better which I never learned in last 16 years.
The treatment was even made more effective by dedicated and disciplined staff I really thank the management and promoter of Gokul Nature Cure for starting this Nature Cure facility in Rajkot Distrit. Best wishes for this endeavour

Gokul Nature Cure Centre

રાજેશ્રીબેન

મુંબઇ

ગોકુલ નેચર ક્યોર સેન્ટર ની હુ આભારી છું. મારૂ સર્વસ્વ મને મળી ગયુ, ખુબ ખુબ આભારી છું. મારા જીવનમાં એલોપેથી દવા સીવાય કંઇ ન હતુ. મને એવુ લાગતુ કે મારો ખોરાક એલોપેથી દવા હતો. હવે તેના થી છુઠકારો મળ્યો. તેથી હુ ખુબ જ આંનદ માં છુ. મારા પતી ને પણ ખુબ આંનદ થયો. હુ એક પગથીયુ પણ ચડી શકતી ન હતી. આજે ખુબ સારી રીતે ચાલી શકુ છુ. મારા માટે કમલેશભાઇ અને કિરણબેન ભગવાનનું સ્વરૂપ છે. હુ બેગ્લોર, અંજાર, મુંબઇ અને રાજકોટ, એવા બધા જ ઓથોપેથીક ડૉકટર ની ટ્રીટમેન્ટ કરાવી ચુકી હતી પણ ક્યાય મને રાહત થઇ નહિ અને અહી ગોકુલ નેચર ક્યોર માં રાહત થય ગઇ. મારા માટે ગોકુલ હોસ્પીટલ એક મંદીર છે. ડૉ કમલેશભાઈ, ડૉ.કીરણબેન બન્ને મારા ભગવાન છે. બસ હૂ એમની આભારી છું.

Gokul Nature Cure Centre

માકડીયા શોભનાબેન

Rajkot

આ ગોકુલ નેચર સેન્ટર માં હું દાખલ થઇ ત્યારે હુ એક પણ ટ્રીટમેન્ટ થી જાણીતી ન હતી આપણા શરીર માટે બધી ટ્રીટ્મેન્ટ સારી છે. અહિનો સ્ટાફ પણ બહુ સારો છે અને અહિ સાફ સફાઇ નુ કામ પણ સારૂ છે. રસોડા નો સ્ટાફ ખુબ પ્રેમથી સારી રીતે જમાડે છે. મેડમ અને સર પણ સારી રીતે ધ્યાન આપે છે. અહીનુ વાતાવણ પણ ગમ્યુ છે. ગોકુલ નેચર સેન્ટર ની પ્રગતી થાય અને વિશ્વમાં નામના મેળવે એવી મારી તમ્મના છે.

Gokul Nature Cure Centre

ચંદ્રસિહ જી પરમાર

ભાવનગર

શ્રી ડૉ કમલેશભાઇ તથા ડૉ કિરણબેન તથા લાગણી સભર સર્વ સ્ટાફ ભાઇ તથા બહેનો કુદરતી ઉપચાર મારા માટે બીલકુલ અજાણ હતુ મારે તો આ શબ્દ નો જ પરીચય હતો.જે જીવન માં પ્રથમવાર ઉપચાર રૂપે સમજ્યો જેને સમજવા અનુભવપુર્વક હુ અંતરથી શ્રી કમલેશભાઇ, કિરણબેન તથા ઇશ્વર નો આભાર માનુ છુ. અને તામારો રૂણી છું તેમ કહુ તો પણ કાઇ ખોટુ નથી. તેથી વિષેષ વાત તો એ છે કે અહિથી રજા લીધા પછી (સ્વસ્થ થયા બાદ પણ ફોન દ્રારા સાહેબ કાયમ માટે અને ગમે ત્યારે મળશે એવી મને ખાત્રી પુર્વક ની દિલ થી મળવાથી શાંતી અનુભવુ છુ. ગોકુલ નેચર સેન્ટર ની ખુબ ખુબ પ્રગતી થાય પરીસ્થીતિ અનુસાર આ લાભ બધાને મળે તેવી અપેક્ષાથી રજા લઉ છુ. ખુબ ખુબ બધાનો આભાર.

Gokul Nature Cure Centre

પંચીગર સાહેબ

Rajkot

આવી અદભુત પ્રભુને પ્યારી કુદરતી ઉપચાર પધ્ધતિ તમામ અદભુત સુવીધા વાળુ ગોકુલ નેચર સેન્ટર એક મધુરી ઇશ્વરનુ આશીર્વાદ રૂપે ગોમટા માં નિર્માણ પામ્યુ છે તેના લાભ લેવા સર્વને મારી ભલામણ છે. ડૉ.કમલેશભાઇ તથા ડૉ.કિરણબેન પોતાનો પ્રાણ રેડીને આ સંસ્થા ને ચલાવી રહ્યા છે. એવા તમામ સંચાલકો શ્રી કાંતિલાલ હેદપરા, શશીકાન્તભાઇ હેદપરા, અખિલભાઇ પાડલીયા, આ પ્રોજેક્ટ ને એક ઉત્તમ સાધના સેવા ધામ તરીખે તેના વિકાસ માં પોતાનો અમુલ્ય ફાળો આપી રહ્યા છે. તે અનન્ય છે. આ કોઇ ધંધાદારી હોસ્પીટલ નથી પરંતુ સેવાભાવી છે.તેનો ઉત્તરોત્ત્ર વિકાસ થાય તેવી શુભેચ્છા છે.

Gokul Nature Cure Centre

દિનેશભાઇ છાત્રાળા -  નીતાબેન છાત્રાળા

સુરત

શ્રી ડૉ,કમલેશભાઇ તથા કિરણબેન તથા સર્વ સ્ટાફ
આપે અહિયા જંગલમાં મંગલ જેવુ બનાવેલ છે. અહિયા ડૉકટર સાહેબ કિરણમેડમ, કાંતિભાઇ, શશીકાંતભાઇ, અખિલભાઇ બધા એ મળીને તેના સારા વિચારો થી આ કુદરતી ઉપચાર બનાવ્યુ છે. બધા લોકો ને સારૂ લાગશે આ કેન્દ્ર ખુબ જ ઉચ શીખર પર જશે અને બહુ જ નામના પ્રાપ્ત કરશે એવો આ જગ્યા નો પ્રભાવ છે. મારા અંતર આત્માથી લખુ છું બહુ જ મોટુ નામ હાસલ કરશે.
જણાવવા નુ કે મને ખુબ જ સરસ રીઝલ્ટ મળેલ છે અને સર ના લેક્ચર સાંભળવાની તેમજ પ્રાથના માં ખુબ જ મજા આવી અને કિરણબેન નો સ્વભાવ ખુબ જ સારો છે. દિલ થી બધા દર્દિ નુ દયાન રાખે છે પ્રેમથી જમાડે છે પછી જ બહાર જાય છે. ખુબ જ આગ્રહ કરીને જમાડે છે. આ કુદરતી ઉપચાર કેન્દ્ર સારા માં સારૂ છે.
ડૉ. કમલેશ સર તથા કિરણ મેડમ ના વખાણ કરીયે એટલા ઓછા પડે છે અને આપનુ ઉપચાર કેન્દ્ર સફ્ળતા ના શિખર ઉપર જાય એવી પ્રભુ પાસે પ્રાથના છે.

Gokul Nature Cure Centre

હરિશભાઇ મીસ્ત્રી, ભાવનાબેન મીસ્ત્રી, હરિભાઇ પંચાળ, ભદ્રીકાબેન પંચાલ

Valsad

વ્હાલા કમલેશભાઇ અને કિરણબેન ના નેતુત્વ હેઠળ ની અંતાક્ષરી,ગરબા જાતજાત ની રમતો તથા કમલેશભાઇ નુ ડાયાબીટીશ, મન કી બાત, ચિંતક પ્રેરક,વ્યક્તિતવ તથા હે રામ તમે સીતાજી ના તોલે ન આવો,ભક્તિ ગીત ના સ્વરો.આ બધુ જ જીંદગી ભર સ્મરણીય રહી જશે. પરમ ક્રુપાળુ એવા પરમાત્માં આપને અને આપના આશ્રમ ને સિધિઓના સોપાન સર કરી સફળતાના શિખરે બિરાજમાન કરે એવી અમારી પ્રાથના છે.

Gokul Nature Cure Centre

ક્ર્રિનાબેન વિનય ભાઇ કાસુન્દ્રા

Rajkot

અમો બન્ને બહેનો પહેલી વાર નેચર ક્યોર સેન્ટરમાં આવ્યા અમને અહિ આવીને ખુબ સારૂ લાગ્યુ અહિની ટ્રીટ્મેન્ટ પણ ખુબ સારી લાગી તેનુ રીઝ્લટ પણ મળ્યુ અહિ નો સ્ટાફ પણ ખુબ જ સારો છે. કુદરતને મળવુ હોય તો અહિજ આવવું.
આભાર

Gokul Nature Cure
Gomta, Ta- Gondal, District- Rajkot. Gujarat - India.

+91 72010 77767

+91 70961 77767

info@gokulnaturecure.org

www.gokulnaturecure.org