The centre applies efforts to improve one's vitality by experiencing the effect of living in accordance with the laws of nature, which helps in eliminating toxins from the body.
Welcome to Gokul Nature Cure Centre in an eco friendly campus situated at Gomta about 10 Km South to Gondal the princely city of kathiyawar, Rajkot. The lush green land of total 20 Acres consist 4500 square meter allottment for nature cure campus premises and the rest of the land is utilized for its connected activities which include the herbarium, gaushala and farming of fruits and vegetables to avail farm fresh utilities. The centre lies between the lush green meadows in calm and serene surroundings. The descent calm atmosphere gets enriched with the pleasant chirps of birds in the dawn and the daily routine gets initiated. The atmosphere of the centre and our endeavoring staff make your stay more pleasant, happy and worthy.
The instigative flow of the activities in the centre is to provide and guide lifestyle assistance to a layman for leading a healthy life.
The centre is accessible via state transport, private buses, taxi's, trains from Rajkot, Gondal and Virpur. The site is 47 kms from Rajkot, 17 kms from Gondal, 8.5 Kms from Virpur. The nearest international airport is at Ahemedabad, 282 kms and a domestic airport at Rajkot, 57 kms from the centre. Pick up facility from railway station, bus station, airport and Gomta chowkdi is available on prior information at nominal charges. We also have a facility to make an arrival management at the centre for you from the place where you are, on prior information and with applicable charges.
The main reason for coming to Gokul Nature Cure was Detox and skin problem which really helped me. Along with that it cured many things like positivity, Value, Calmness. I liked the most is smile on each and every faces since first day. Every person all the staff are always smiling and that’s sign of positivity. Climate over here is too good. Had really good experience. Thanks to everyone.
I loved and enjoyed being here. Most important thing I had being here is you get a CHANCE to find and MEET your self, If you want to value what you have, must come. I will come again.
શ્રી માનનીય ડૉ`.કમલેશભાઇ અને કિરનબેન
આપના ગોકુલ નેચર ક્યોર સેંન્ટર મા અમોએ બન્ને પતિ પત્ની દશ દિવસ ટ્રીટ્મેંન્ટ લીધી મારી પત્ની ને આર્થરાટીસ વા નો દુખાવો હતો દસ દીવસ ની સારવાર 100% સારૂ થઇ ગયુ અહીનુ વાતાવરણ શુધ્ધ છે અહીનો સ્ટાફ પણ ખુબ સારો છે. મારા અનુભવ પ્રમાણે અહીની ટ્રીટ્મેન્ટ ખુબ જ સારી છે. અમો વર્ષ મા એકવાર જરૂર આવશુ.
આપની ગોકુલ નેચર હોસ્પિટલ માં અમને અહિ રહેવાનુ ખુબ જ સરસ લાગ્યુ અમને ટ્રીટમેન્ટ સારી લાગી અહિંના માણસો પણ ખુબ સારા છે. અને સરસ રીતે કામ કરે છે. જમવાનુ પણ ખુબ સરસ છે. સાફ સફાઇ પણ ખુબ સારી છે.
તમો એ આ ગોકુલ નેચર સેન્ટર ખોલવા બદલ ખુબ ખુબ આભાર તમારા આ ગોકુલ નેચર સેન્ટર માં ખુબ જ ફાયદા થયા અને તમારી સેવા ખુબ જ સરસ છે. ધણો જ આનંદ આવ્યો તમારો સ્વભાવ મને ખુબ જ ગમ્યો તમારો સ્ટાફ પણ ખુબ જ ગમ્યો તમારા સ્ટાફ નો સહકાર પણ સારો છે.
વ્હાલા કમલેશભાઇ અને કિરણબેન ના નેતુત્વ હેઠળ ની અંતાક્ષરી,ગરબા જાતજાત ની રમતો તથા કમલેશભાઇ નુ ડાયાબીટીશ, મન કી બાત, ચિંતક પ્રેરક,વ્યક્તિતવ તથા હે રામ તમે સીતાજી ના તોલે ન આવો,ભક્તિ ગીત ના સ્વરો.આ બધુ જ જીંદગી ભર સ્મરણીય રહી જશે. પરમ ક્રુપાળુ એવા પરમાત્માં આપને અને આપના આશ્રમ ને સિધિઓના સોપાન સર કરી સફળતાના શિખરે બિરાજમાન કરે એવી અમારી પ્રાથના છે.
ગોકુલ નેચર ક્યોર સેન્ટર ની હુ આભારી છું. મારૂ સર્વસ્વ મને મળી ગયુ, ખુબ ખુબ આભારી છું. મારા જીવનમાં એલોપેથી દવા સીવાય કંઇ ન હતુ. મને એવુ લાગતુ કે મારો ખોરાક એલોપેથી દવા હતો. હવે તેના થી છુઠકારો મળ્યો. તેથી હુ ખુબ જ આંનદ માં છુ. મારા પતી ને પણ ખુબ આંનદ થયો. હુ એક પગથીયુ પણ ચડી શકતી ન હતી. આજે ખુબ સારી રીતે ચાલી શકુ છુ. મારા માટે કમલેશભાઇ અને કિરણબેન ભગવાનનું સ્વરૂપ છે. હુ બેગ્લોર, અંજાર, મુંબઇ અને રાજકોટ, એવા બધા જ ઓથોપેથીક ડૉકટર ની ટ્રીટમેન્ટ કરાવી ચુકી હતી પણ ક્યાય મને રાહત થઇ નહિ અને અહી ગોકુલ નેચર ક્યોર માં રાહત થય ગઇ. મારા માટે ગોકુલ હોસ્પીટલ એક મંદીર છે. ડૉ કમલેશભાઈ, ડૉ.કીરણબેન બન્ને મારા ભગવાન છે. બસ હૂ એમની આભારી છું.